Jain Society of Greater Detroit
PROF. JITENDRABHAI B. SHAH
Dear Society Members,
Jai Jinendra and Pranam,
Jain Society of Greater Detroit
Presents Scholar Prof. Jitendrabhai B. Shah
(Former director of L.D. Institute of Indology, Ahmedabad)
Jitendrabhai is a founder of Shrut Ratnakar organization based in Ahmedabad and Delhi. He is an excellent orator and very well versed in Gujarati and Hindi. He currently hosts weekly Swadhyay of “Adhyatmakalpadrum”, a Swetamber Granth in Gujarati and “Samaysar”, a Degambar Granth in Hindi. He leads a Shibir twice a year once in Gujarati and once in Hindi on “Tattvartha Sutra” which is the only composition well accepted by all the Jains. He is invited to Shrimad Rajchandra Gyanmandir for Swadhyay of “Updeshmala”.
JSGD is fortunate to have Jitendrabhai for Swadhyay bringing to us a topic which is applicable to all of us.
જય વિયરાય સ્વાધ્યાય
અનાદિકાળના ભવ પ્રમાણમાં આ જીવે ઘણા ઘણા કર્મો બાંધ્યા છે અને હજુ પણ બાંધાંતો રહે છે. તેના કારણે સંસારમાં ભવભ્રમણ ચાલુ જ છે. પૂર્વે કરેલા પુણ્યના પ્રતાપે હવે તેને માનવ ભવ મળ્યો છે, તેમજ જૈન ધર્મ અને વીતરાગ પરમાત્મા મળ્યા છે, તેથી માનવ માનવ બની નરમાંથી નારાયણ બનવાની પ્રક્રિયાનો પ્રારંભ કરે તે જરૂરી છે. તે માટે મુખ્યત્વે ૧૩ વસ્તુઓની આવશ્યકતા છે. આ વસ્તુઓની પ્રાર્થના જયવીયરાય સૂત્રમાં કરવામાં આવી છે.
ભક્તજન પરમાત્મા પાસે પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા આપના પ્રભાવથી મને આ ૧૩ વસ્તુઓ પ્રાપ્ત થાઓ. માનવ ભવ ને સફળ બનાવવા સૌથી પ્રથમ સંસારના નશ્વર અને આપાત્ રમણીય ભોગ સુખો પ્રત્યે વૈરાગ્ય ભાવ જન્મે અને તે દ્વારા જીવનમાં માનવતાના ગુણો પ્રગટે અને લોકિક પ્રગતિનો માર્ગ ખુલી જાય, ત્યારબાદ લોકોત્તર પ્રગતિ સાધવા માટે અન્ય આંતરિક ગુણોની આવશ્યકતા ની જરૂર પડે છે, તે માટેની પણ આ સૂત્રમાં પ્રાર્થના કરવામાં આવી છે. ટૂંકમાં આ સૂત્રમાં નરમાંથી નારાયણ બનવા માટેના ૧૩ ગુણોનું વર્ણન કરવામાં આવ્યુ છે. ટૂંકમાં માનવ ભવને સફળ બનાવવા માટે જીવનમાં સુખ પ્રાપ્ત કરવા, આત્મિક સુખ પ્રાપ્ત કરવા અને જીવમાંથી શિવ બનવાનો માર્ગ દર્શાવનાર સૂત્ર એટલે જયવીયરાય સૂત્ર. આ સૂત્ર ઉપર વિસ્તારથી પ્રવચનો થશે.
આ સૂત્રનો સ્વાધ્યાય દરેક આત્માર્થી જીવોને લાભદાયી બનશે. જ્ઞાનાર્જન કરવા આ સ્વાધ્યાયમાં આપ સૌ અવશ્ય લાભ લેશો તથા અન્યને પણ જોડાવા પ્રેરિત કરશો.
ધન્યવાદ
🌻🌻🌻
Jay Viyaraya Swadhyay
Our soul has gone through innumerable cycles of birth and death from the time it has come out of ‘Nigod’. During these cycles of birth and death, our soul has attracted innumerable auspicious (‘Shubh’) and inauspicious (‘Ashubh’) karmas. These karmas ensure that our journey in this world continues. Due to the merits of previous auspicious karma, the soul has now acquired a human form, as well as Jain religion and Shaashan of Vitaraga Paramatma, so it is necessary for a human being to begin the process of becoming a human and from a human to a Narayana. For this, mainly 13 virtues or qualities are required. We pray to acquire these 13 qualities or virtues through the Jay Viyaraya Sutra.
Devotees pray to God that by your influence - O God, I get these 13 virtues. In order to make this human life successful, first of all, detachment towards the mortal and temporary pleasures of the world is attained and through this the qualities of humanity are revealed in life as well as the way of worldly progress is initiated. Then other inner qualities are required to achieve human progress, for which we pray in this Sutra. In short, this sutra describes the 13 essential qualities for becoming Narayana from a human. The Jay Viyaraya Sutra is a sutra that shows the way to achieve happiness in life, to achieve spiritual happiness and to become Shiva from the soul to make our human life successful. There will be an extensive Swadhyay on this sutra which will be conducted by Shri Jitendrabhai B. Shah.
The knowledge of this sutra will be beneficial to all - irrespective of the religion they follow. We urge everyone to take advantage of this opportunity and gain knowledge as well as inspire others to join.
––––––––––––––––
DAY AND TIME
Sunday, August 11th, 2024
10:30 AM – 12:30 PM EST
Monday, August 12th -Friday, August 16th, 2024
7:00 - 8:30 PM EST
Saturday, August 17th, 2024
10:30 AM – 12:30 PM EST
––––––––––––––––
Please follow the link to see Prof. Jitendrabhai B. Shah's profile.